સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 800થી વધુ નોંધાયા કેસ, જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્રમાં બુધવારે કોરોના(Corona)ના નવા 898 કેસ નોંધાયા છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મેડિકલ અને પેરામેડિકલની પરીક્ષા મોકુફ રાખી છે. સમરસ હોસ્ટેલમાં 500 ઓક્સિજન બેડ ઊભા કરવામાં આવશે.
Continues below advertisement
Tags :
Gujarati News Saurashtra ABP ASMITA Corona Virus Corona Infection Positive Corona Case Testing