Mufti Salman Azhari | જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો

Continues below advertisement
Mufti Salman Azhari | જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરાયો. પોલીસ દ્વારા ૧૦ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ. આરોપીઓ તપાસમાં સહયોગ ન આપતા હોવાની પોલીસની દલીલ. મોલાના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મૌલાનાના ટ્રસ્ટ અને ભાષણ માટેના પ્રવાસને લઇને ફંડિગ ક્યાંથી થયું તેને લઇને તપાસ કરવા રિમાન્ડની માંગણી. ગુજરાતમાં ક્યાં ક્યાં સ્થળોએ આ પ્રકારના ભાષણ કર્યા છે તેને લઇને તપાસ બાકી હોવાનો મુદ્દો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram