અમરેલીમાં આવેલા એક આશ્રમમાં સાધ્વીની હત્યા, પોલીસ તપાસ શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમરેલીમાં આવેલા એક આશ્રમમાં સાધ્વીની હત્યા કરાઈ છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. સાધ્વીની હત્યા કેમ અને કયા સંજોગોમાં કરાઈ તે મામલે તપાસ શરુ થઇ છે. આશ્રમમાં હત્યા સમયે કોણ-કોણ હાજર હતું તે મામલે પણ તપાસ કરાઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram