મારુ ગામ મારી વાતઃ મોડાસાના હફસાબાદના ગ્રામજનોની શું છે સમસ્યા?

Continues below advertisement

અરવલ્લી જિલ્લાના મોડાસાના હફસાબાદના ગ્રામજનો વિવિધ સમસ્યાથી પીડિત છે. ગ્રામજનોએ જણાવ્યું કે, અહીંયા સ્ટ્રીટ લાઈટ માટે વારંવાર રજુઆત કરી હોવા છતા રોડ રસ્તા પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરાઈ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram