N 95 માસ્ક સારો છે પણ........આંખથી કોરોના ઈંફેક્શન ફેલાય છે એવા કેસ પણ જોવા મળ્યા છે.....
Continues below advertisement
માસ્કને લઈને ડૉ. તેજસ પટેલે જણાવ્યું કે, અમુક લોકો માસ્ક પહેરવા ખાતર પહેરે છે, તે યોગ્ય નથી. માસ્કથી તમારું નાક અને મોઢું ઢંકાવવું જોઈએ. કોરોનાથી બચવા માટે પ્રપોર માસ્ક પહેરીને જ ફરવું પડશે. આંખથી સંક્રમણના કેસ જોવા મળ્યા છે પરંતુ તે ખૂબજ ઓછા છે.
Continues below advertisement