નડિયાદઃ કોરોનાગ્રસ્ત દર્દી હોમ આઈસોલેશનમાંથી થયા ફરાર, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નડિયાદમાં કોરોનાગ્રસ્ત દર્દી હોમ ક્વોરન્ટાઈનમાંથી ફરાર થઈ ગયો છે. નડિયાદની ચોક્સી કોલોનીમાંથી વૃદ્ધ ઘરે તાળુ માર્યા વગર ફરાર થયા છે. 22 નવેમ્બરે તેઓ અમેરિકાથી પરત આવ્યા હતા. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Nadiad Gujarat News Absconding Home Isolation ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Coronary Patient