નડિયાદ: જિલ્લા જેલમાંથી કાચા કામના કેદીના થેલામાંથી મોબાઇલનું સીમકાર્ડ મળ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નડિયાદની (Nadiad) જિલ્લા જેલમાંથી કાચા કામના (prisoner) કેદીના થેલામાંથી મોબાઇલનું સીમકાર્ડ (Mobile SIM) મળી આવ્યું છે. અમદાવાદ જેલર ગૃપ-2એ નડિયાદની જિલ્લા જેલમાં તપાસ કઈ હતી. બિલોદરા સબ જેલમાં અમદાવાદ જેલરે ચેકિંગ કર્યું હતું. તે દરમિયાન આ સીમકાર્ડ મળી આવ્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Nadiad Gujarat News Mobile World News Sub-jail Prisoner SIM Card Bag ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Bilodra