નડીયાદઃ નવજાત બાળકોને વેચવાના કૌભાંડનો થયો પર્દાફાશ, કોણ છે માસ્ટરમાઈન્ડ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 04:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનડીયાદ(Nadiad)માંથી નવજાત બાળકો(newborn babies)ને વેચવાનું કૌભાંડ ઝડપાયું છે. SOGની ટીમે નડીયાદમાંથી ચાર મહિલાઓની નવજાત બાળકો સાથે ધરપકડ કરી છે. આ કૌભાંડની માસ્ટરમાઈન્ડ મૂળ મહારાષ્ટ્રની માયા નામની મહિલા છે.