Narayan Sai News : બળાત્કારી આસારામની સેવા કરવા કરેલી નારાયણ સાંઈની જામીન અરજીને લઇ મહત્વના સમાચાર
Continues below advertisement
Narayan Sai News : નારાયણ સાંઈને હાઇકોર્ટ તરફથી ઝટકો. કોર્ટે આસારામના પુત્ર નારાયણ સાંઈની અરજી ફગાવવાનું વલણ અપનાવતા અરજી પરત ખેંચી . પૂરતા દસ્તાવેજો ન હોવાને કારણે હાઇકોર્ટે જામીન આપવા કર્યો ઇનકાર. બીમાર પિતા આસારામની સેવા કરવા નારાયણ સાઇએ કરી હતી વચગાળાની જામીન અરજી. અગાઉ નારાયણ સાંઈએ ખોટા દસ્તાવેજો કોર્ટમાં રજુ કર્યા હતા. નારાયણ સાંઈ કોર્ટની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે. યોગ્ય દસ્તાવેજો અને તેની ચકાસણી જરૂરી હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું હતું.
Continues below advertisement