નર્મદાઃ માવઠાના કારણે સૌંદર્ય ખિલ્યું સોળે કળાએ, જુઓ કેવું છે નજરાણું

Continues below advertisement
રાજ્યમાં અનેક ઠેકાણે કમોસમી વરસાદ છે ત્યારે માવઠાના કારણે નર્મદા જિલ્લામાં સૌંદર્ય સોળે કળાએ ખિલી ઉઠ્યુ છે. કેવડિયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ કમોસમી વરસાદને કારણે આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram