Narmada: BJP કાર્યકરો પર પોલીસ કાર્યવાહી, ડેડિયાપાડામાં માસ્કનો વસૂલ્યો દંડ

Continues below advertisement
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયત ડેડીયાપાડાના ઉમેદવારોએ ગત 12 ફેબ્રુઆરી 2021ના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ડેડીયાપાડાના માર્ગો  ભાજપના કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો હતો. ડેડીયાપાડા પોલીસે 10 જેટલા ભાજપ કાર્યકરોને વીડિયો મારફતે ઓળખીને 10 હજાર નો દંડ વસૂલ કર્યો હતો. રાજ્યના માજી વનમંત્રી મોતીસિંહ વસાવાએ કોવિડ ભંગ બદલ દંડ ભર્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram