દક્ષેશ શેઠનો યુવતી સાથેનો બીભત્સ વિડીયો વાયરલ, કોણ છે દક્ષેશ શેઠ?, શું થઈ કારવાઈ?

Continues below advertisement

બારડોલી નગર પાલિકાના વોર્ડ નંબર-1ના કોર્પોરેટરનો વિડીયો વાયરલ થયો છે. દક્ષેશ શેઠનો બીભત્સ વિડીયો વાયરલ થયો છે. યુવતી સાથે અશ્લીલ વિડીયો વાયરલ થતાં જિલ્લા પ્રમુખે દક્ષેશ શેઠને સસ્પેન્ડ કર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram