રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનોની રાજ્ય સરકાર સાથે બેઠક, 27 માંગણીઓ પૂર્ણ કરવા મંત્રણા

Continues below advertisement

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના આગેવાનોની રાજ્ય સરકાર (state goverment) સાથે બેઠક યોજાઇ હતી. ઓનલાઈન આંદોલનો બાદ શિક્ષકોના (teachers) પડતર પ્રશ્નોના નિવારણ માટે રાજ્ય સરકાર સાથે બેઠક યોજાઇ હતી. 27 માંગણીઓ (demands) પૂર્ણ કરવા માટે સરકાર સાથે વાતચીત કરાઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram