રેસિડેન્ટ તબીબોના રાષ્ટ્રીય ફેડરેશને એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન મોકૂફ રાખ્યું ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રેસિડેન્ટ તબીબોના રાષ્ટ્રીય ફેડરેશને એક અઠવાડિયા સુધી વિરોધ પ્રદર્શન મોકૂફ રાખ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડાવિયાએ ખાતરી આપ્યા બાદ નિર્ણય લેવાયો. જનરલ બીપીન રાવતના નિધન બાદ રાષ્ટ્રીય ફેડરેશને આ નિર્ણય લીધો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram