Navratri 2021 Day 2: આપની શેરીના ગરબા આપણી ચેનલ પર
Continues below advertisement
નવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકારે જે રીતે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે બીજા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપણા શેરીના ગરબા.
Continues below advertisement