Navratri 2021 Day 8: આપની શેરીના ગરબા આપણી ચેનલ પર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Oct 2021 04:06 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે ત્યારે રાજ્ય સરકારે જે રીતે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે આઠમા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત આપની ચેનલ એબીપી અસ્મિતા પર આપણા શેરીના ગરબા.