Navratri 2021, Day 9: સિંગર કૌશલ પીઠડીયા અને સિંગર સ્તુતી કરાણી સાથે ઘરે બેઠા ગરબા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Oct 2021 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રીનો પાવન પર્વ શરૂ થઈ ગયો છે. ત્યારે નવમા નોરતે જ રાજ્યના અલગ અલગ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શેરી ગરબાની ધુમ જોવા મળી. જુઓ અમારી વિશેષ રજૂઆત ઘરે બેઠા ગરબા ગાયક કૌશલ પીઠડીયા અને સિંગર સ્તુતી કરાણી સાથે