નવસારીઃ ડાંગરની ખરીદીમાં રાજ્ય સરકારની આકરી શરતોને કારણે ખેડૂતો મુશ્કેલીમાં

Continues below advertisement
નવસારી જિલ્લાના ખેડૂતો અટપટા નિયમોના કારણે ડાંગર વેચી રહ્યા નથી. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ કહ્યું કે, રાજ્ય સરકારે ડાંગર ખરીદવા માટે કેટલીક આકરી શરતો રાખી છે. જેના કારણે મુશ્કેલી ઊભી થઈ છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram