નવસારીઃ આ ગામમાં ચૂંટણી વગર થાય છે સરપંચની પસંદગી, આ વખતે કોણ બન્યું સરપંચ?

Continues below advertisement
મહાત્મા ગાંધીના મીઠા સત્યાગ્રહથી જાણીતું નવસારીનું દાંડી ગામ વર્ષોથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજીને સમરસતાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગ્રામસભામાં લોકોએ એક મત થઈને નીકિતા બેનની પસંદગી કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram