નવસારીઃ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Jul 2021 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમધ્યપ્રદેશ(Madhya Pradesh)ના રાજ્યપાલ(Governor) મંગુભાઈ પટેલ(Mangubhai Patel) નવસારી સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. જ્યાં જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કર્યું છે. બપોર બાદ નવસારીની વિવિધ સંસ્થાઓના સન્માન સમારંભમાં તેમણે ખાસ હાજરી આપી છે.