નવસારીઃ જંગલી બિલાડી પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

નવસારી જિલ્લામાં દીપડા બાદ જંગલી બિલાડી દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલીમોરા નજીક જંગલી બિલાડી દેખાતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. બીગરીમાં વહેલી સવારે જંગલી બિલાડી પાંજરે પુરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram