નવસારી:જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
21 Dec 2021 12:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના જલાલપોરના સરાવ ગામના સરપંચ પદે પરેશ હડપતીનો વિજય થયો હતો. સાબરકાંઠાના વડાલી તાલુકાના રહેડા ગામના સરપંચ પદે અરવિંદ પટેલનો વિજય થયો. સાણંદ તાલુકાના તાજપુર ગામના સરપંચ તરીકે અમૃતભાઈ ચૌહાણનો વિજય થયો છે. મહેસાણા, ભાવનગર, પાટણ, જૂનાગઢમાં પરિણામ આવવાના શરુ. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે પરિણામ આવવાના શરુ થયા છે. ત્યારે પોલીસબંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મતદાનની પેટી ખોલવામાં આવી આવી રહી છે.