નવસારીઃ 21 કરોડના ખર્ચે તૈયાર કોટેજ હોસ્પિટલમાં પૂરતા સ્ટાફના અભાવે દર્દીઓ મુશ્કેલીમાં
Continues below advertisement
નવસારીમાં 21 કરોડના ખર્ચે અધ્યતન કોટેજ હોસ્પિટલ શરૂ કરાઈ છે. પરંતુ ઓછા સ્ટાફના કારણે હોસ્પિટલમાં આવતા દર્દીઓને હાલાકી પડી રહી છે. અહીંયા એક સુપ્રિટેન્ડેન્ટ, ત્રણ ડોક્ટર અને સ્ટાફ નર્સ છે. હાલ માત્ર 21 લોકોનો સ્ટાફ કાર્યરત છે.
Continues below advertisement