નવસારીઃ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાતે પહોંચ્યા પ્રાંત અધિકારી

Continues below advertisement


યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે મિશન ગંગા યથાવત છે. એવામાં નવસારીના પ્રાંત અધિકારી અને પાલિકા અધિકારીઓએ ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓની મુલાકાત લીધી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram