નવસારી: ઘરની બહાર બેસેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ખેંચી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
નવસારીમાં ઘરની બહાર બેસેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન ખેંચાઈ હતી. ધોળા દિવસે ચોરીની ઘટના સામે આવી છે. બાઈક પર આવેલા આરોપીઓએ ચેન ખેંચી હતી અને ફરાર થયા હતા. બાઈક ચાલકોએ વૃદ્ધાને નિશાન બનાવ્યું હતું.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News Navsari- State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Vriddha Chen