Navsari Rain:Traffic Jawan : ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક જવાનની પ્રશંસનીય કામગીરી, જુઓ વીડિયોમાં
Continues below advertisement
Navsari Rain | Traffic Jawan | ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક જવાનની પ્રશંસનીય કામગીરી, જુઓ વીડિયોમાં
ધોધમાર વરસાદ વચ્ચે ટ્રાફિક નિયમન કરતો નવસારીનો ટ્રાફિક બ્રિગેડ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.. શહેરના લૂન્સી કોઈ વિસ્તારમાં એસટી ડેપો બહાર ભર વરસાદમાં ટ્રાફિક નિયમન કરતો વીડિયો વાયરલ થયો છે.. દિવાળીની ખરીદીના કારણે શહેરમાં સર્જાયેલા ટ્રાફિકને હળવો કરવા વરસાદમાં યુવાન ટ્રાફિકનું હેન્ડલિંગ કરી રહ્યો છે..