બંગાળની ખાડીમાં ફરી સર્જાયું લો પ્રેશર, આંધ્ર પ્રદેશ અને ઑડિશાને કરાયું એલર્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

બંગાળની ખાડીમાં ફરી સર્જાયું લો પ્રેશર. આંધ્ર પ્રદેશ અને ઑડિશાને કરાયું એલર્ટ. અનેક રાજ્યમાં ભારે વરસાદની આગાહી. આજે અને આવતીકાલ માટે 50થી વધુ ટ્રેનો કરી રદ્દ. ચાલુ વર્ષમાં ભારે વરસાદ પાડવાની સંખ્યા વઘી. ડિસેમ્બરમાં વધુ પડશે વરસાદ. સુરતમાં નશાના કારોબારમાં બાળકોનો ઉપયોગ કરતો હોવાનો પર્દાફાશ થયો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram