નવસારીઃ આ ગામમાં દીપડાના લટાર મારતા વીડિયોથી ગ્રામજનોમાં ફફડાટ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 10:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવસારીના કુકેરી ગામે દીપડાના આગમનથી દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. હનુમાનબારી ફળિયામાં બંધ ઘરની આસપાસ દીપડાનો લટાર મારતો વીડિયો વાયરલ થયો છે. એક સપ્તાહમાં જુદા જુદા ગામમાં દીપડો જોવા મળતા ફફડાટનો માહોલ છે.