સમાચાર શતક: વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં ભારતીકાંડ મામલે તપાસનો દૌર યથાવત
Continues below advertisement
રાજ્ય સરકારે બસ ચાલક અને કંડક્ટરની માનગ સ્વીકારતા ગ્રેડ પેમાં કર્યો વધારો. મહેસાણામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસ કામોનું કર્યું લોકાર્પણ. ધોરાજી APMCમાં ભાજપની જીત થઇ. રાજ્ય સરકારે શાહુકારધારાના વ્યાજ દર ઘટાડયા. વડોદરાની એમ.એસ યુનિવર્સીટીમાં ભારતીકાંડ મામલે તપાસનો દૌર યથાવત.
Continues below advertisement
Tags :
Gujarati News CM Scam ABP News Investigation State Government Development Work ABP Live ABP News