સમાચાર શતક: દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી, ડાંગ, સાપુતારામાં સારો વરસાદ નોંધાયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2021 12:51 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી. ડાંગ, સાપુતારામાં સારો વરસાદ નોંધાયો. સોમનાથમાં વિકાસના કામોનું લોકાર્પણ. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુયલી કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.