સમાચાર શતક: સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં કેટલો થયો ઘટાડો, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
30 Nov 2021 08:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. દિવાળી થી લઈને અત્યાર સુધી ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ખેડૂતોને પ્રતિ હેકટર મળશે 6800 રૂપિયાની સહાય. 2 ડિસેમ્બર સુધી પડશે કમૌસમી વરસાદ. ખેડૂતો પોતાના ખુલ્લા પાકને સાવચેતીવાળા સ્થળ પર ખસેડે. વરસાદના સામાચાર ખેડૂતો માટે ચિંતાજનક.