સમાચાર શતક:સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને ફાંસીની સજા આપવામાં આવી છે. પીડિતાના પરિવારને 20 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કરાયો છે. નરાધમને ફાંસીની સજા ફટકારવા બદલ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ન્યાયતંત્રનો આભાર માન્યો હતો. રાજકોટમાં સાધુની હત્યા કર્યા બાદ પતિ અને પત્ની કરાઈ અટકાયત. મૂળ નડિયાદના અને અમેરિકામાં રહેતા અમિત પટેલની ગોળી મારી કરાઈ હત્યા.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram