સમાચાર શતકઃ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં વરસાદ ખેંચાતા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે રાજ્ય સરકાર સિંચાઈ માટે પાણી છોડશે. આ અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મુખ્યમંત્રીને અભિનંદન આપ્યા છે. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Monsoon Gujarat News Rainfall District CR Patil Decision Rural Areas Entry State Government ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News ABP Asmita Gujarati News Local Gujarati Live Updates ABP Asmita Live