સમાચાર શતક: સાબરકાંઠા પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
22 Dec 2021 11:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા પોલીસે પેપરકાંડ મુદ્દે વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ છે. પેપરકાંડમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.