સમાચાર શતક: રાજ્યમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે, હવામાન વિભાગ, જુઓ મહત્વના સમાચાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Aug 2021 07:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં (state) આગામી 5 દિવસ છૂટો છવાયો વરસાદ (rains) વરસી શકે છે. ઉપરવાસમાં વરસાદ ઓછો થતાં નર્મદા ડેમની જળ સપાટી ઘટી. રૂપાણી સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં સરકારે કર્યો 9 દિવસનો સેવા યજ્ઞ. તો કેબિનેટ બેઠકમાં 15 ઓગષ્ટ બાદ ધોરણ-6થી 8ના વર્ગો શરૂ કરવા મામલે કરાઈ ચર્ચા.