સમાચાર શતક: કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે સુરક્ષા આપવા રાજ્ય સરકાર તૈયાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

કોરોનાની સંભવિત ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર પૂર્ણ રીતે પોહચી વળવા માટે તૈયાર છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું  નિવેદન. રાજ્યમાં બે દિવસ માવઠાની આગાહી કરાઈ. કેટ પેદાશોને થશે નુકસાન. સૌરભ પટેલે હજારોની સંખ્યામાં યોજી રેલી. કોરોના સંક્રમણ મામલે નિયમો મુક્યા નેવે. વિડિઓ થયો વાયરલ. રાજકોટમાં 11 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram