સમાચાર શતક: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત નાજુક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઝાયડસ હોસ્પિટલમાં જઈને પૂછયા ખબર અંતર. ઝાયડસ હોસ્પિટલમાં આશાબેન પટેલ ડેન્ગ્યુની સારવાર લઇ રહયા છે. રાજયમાં લગ્ન સીઝન હોવાથી કોરોના કેસ વધ્યા હોવાનો દાવો આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મનોજ અગ્રવાલે કર્યો છે. ટેસ્ટિંગ વધ્યું હોવાથી કેસની સંખ્યા પણ વધી છે. જે લોકોના રિપોર્ટ પોઝીટ આવ્યા છે. તેઓ લગ્ન પ્રસંગમાંથી આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકોને વેક્સીન લેવા કરી અપીલ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram