સમાચાર શતક: સુરતના ડુમ્મસ રોડ પરની પાર્ટીનો વિડિઓ વાયરલ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
26 Dec 2021 02:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ડુમ્મસ રોડ પરની પાર્ટીનો વિડિઓ વાયરલ થયો. અનેક લોકોએ તોડયા કોરોના નિયમ. 15થી 18 વર્ષના તરુણોને વેક્સિંન અપાશે 3 જાન્યુઆરીથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત. 3 જાન્યુઆરીથી હેલ્થ વર્કરોને અપાશે પ્રિકોશન ડોઝ.