ભાજપના અલ્પેશ ઠાકોરની કબૂલાતઃ દારૂના અડ્ડા બંધ કરાવવામાં ઉણા ઉતર્યા છીએ, જુઓ વીડિયો
abp asmita
Updated at:
26 Dec 2021 11:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના નેતા અલ્પેશ ઠાકોરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સમાજમાં દારૂની બદી ઘટી હોવાનું નિવેદન આપ્યું હતું. જોકે, આ સમયે તેમણે દારૂના અડ્ડા બંધ કરાવવામાં ક્યાંક ઉણા ઉતર્યા હોવાનું પણ જણાવ્યું હતું.