ન્યૂઝરૂમ લાઈવ: મુંબઈમાં કોરોનાનો નવો વેરિયંટ જોવા મળ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મુંબઈમાં કોરોનાનો નવો કહેર સામે આવ્યો છે. કોરોનાનો નવો વેરિયંટ જોવા મળ્યો. રાજ્યમાં ગરમીનું તાપમાન થયું ઓછું. પવનની દિશા બદલાઈ. સુરત કોંગ્રેસમાં મોટું ભંગાણ. કોંગ્રેસના આગેવાન જોડાયા ભાજપમાં. સુરત ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ મામલે 16 એપ્રિલે આવશે ચુકાદો, સૌરાષ્ટ્રના માર્કેટમાં કપાસની મબલખ આવક. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી કરાયો વધારો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram