આપણી ખબર: પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વડોદરા મેયર કેયુર રોકડિયાને ટકોર

Continues below advertisement

કોરોનાકાળમાં તબીબીએ કમિશન લીધું હોવાનો આરોપ પૂર્વ મંત્રી યોગેશ પટેલે લગાવ્યો છે. દવા, સારવાર, લેબોરેટરી પાસે કમિશન ઉઘરાવ્યું હોવાનું પણ યોગેશ પટેલે કહ્યું હતું. BSFનો જવાન કચ્છ સરહદ પર જાસુસી કરતા પકડાયો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરા મેયર કેયુર રોકડિયાને ટકોર કરી હતી. બેઠકો બંધ કરીને રખડતા ઢોર પકડવાની કામગીરી તેજ કરવા કહ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram