ન્યૂઝરૂમ લાઈવઃ અમદાવાદ અને સુરતમાં ગુનેગારો બન્યા બેફામ,જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad) અને સુરત(Surat)માં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અમદાવાદના ખોખરામાં લાઈવ મર્ડરની ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે. સુરતના વેસુમાં કારમાં બેસેલા વડીલને કારમાંથી ફેંકી આરોપી કાર લઈને ફરાર થઈ ગયો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Surat Gujarat News CCTV Footage Criminal ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Live Murder