ન્યૂઝરૂમ લાઈવ: વરસાદ ખેંચાતા ખેડૂતો માટે વિકટ પરિસ્થિતી, મુખ્યમંત્રીએ લીધો મહત્વનો નિર્ણય
Continues below advertisement
વરસાદ ખેંચાતા ખેડૂતો (farmers) માટે વિકટ પરિસ્થિતી (Critical situation) ઊભી થઈ છે. ત્યારે આ કપરા સમયમાં વાવણી માટે સિંચાઇની વ્યવસ્થા થાય ઊભી થાય તે માટે મુખ્યમંત્રી (CM) વિજય રૂપાણીએ મહત્વનો નિર્ણય કર્યો છે. જળાશયો અને ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડવામાં આવશે. નિવાસી તબીબોની હડતાળ મુદ્દે આરોગ્ય મંત્રી નિતિન પટેલે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel Gujarat News Rain Meeting World News Farmer Officials Health Department Irrigation Health Minister ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Asmita Live Updates ABP Asmita Live