ફટાફટ: જમ્મુ-કશ્મીરના શોપિયામાં CRPFના કાફલા પર હુમલો, એક જવાન ઘાયલ, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

જમ્મુ-કશ્મીરના (Jammu and Kashmir) શોપિયામાં (Shopia) CRPFના કાફલા (convoy) પર હુમલો કરાયો હતો. હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. જે બાદ જાવાનોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ અભિયાન હાથ ધર્યું હતું. કોરોનાની ત્રીજી સંભવિત લહેરને જોતાં રાજકોટમાં સીરો સર્વે હાથ ધરાયો હતો.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram