ન્યૂઝરૂમ લાઈવઃ રાજ્યના લાંબા વિરામ બાદ વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.ગોધરા-દાહોદ હાઈવે પર એસટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઈજા પહોંચી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram