ન્યૂઝરૂમ લાઈવ:અતિ વૃષ્ટિમાં નુકસાન થતા ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર બાળક તરછોડવા મામલે વધુ એક સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. સચિન કારમાંઆ બાળક લઇ જતો હોવાના દ્રશ્યો થયા કેદ. અતિ વૃષ્ટિના કારણે ખેડૂતોને મોટું નુકસાન. સરકાર પાસે સહાયની માંગ કરતા ખેડૂતો. 15થી 20 નવા તાલુકાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram