ન્યૂઝરૂમ લાઈવઃ બનાસકાંઠામાં લેખિત બાંહેધરી મળતા ખેડૂતોએ સમેટ્યા ધરણા, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
બનાસકાંઠાના દીયોદરમાં ખેડૂતોના ધરણા સમેટાયા છે. વીજકર્મીઓએ લેખિત બાંહેધરી આપતા ખેડૂતોએ ધરણા સમેટી લીધા છે. પિયત માટે આઠ કલાક વીજળી આપવાની લેખિત બાંહેધરી આપવામાં આવતા આ ધરણાનો અંત આવ્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Farmers Banaskantha Picket ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Written Guarantee