ન્યૂઝરૂમ લાઈવ: ગાયક રાહુલ વૈદ્ય, ભૂમિ ત્રિવેદી અને અભિનેત્રી નિયા શર્મા સામે ગઢવી સમાજમાં રોષ

Continues below advertisement

રાજય સરકાર સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને પેંશનરોને આપશે દિવાળીની ભેટ. દિવાળી નિમિત્તે અપાશે વહેલો પગાર. "ગરબે કી રાત" આલબમ માં માતાજીનું અપમાન થયું હોવાનો આરોપ.  ગાયક રાહુલ વૈદ્ય, ભૂમિ ત્રિવેદી અને અભિનેત્રી નિયા શર્મા સામે ગઢવી સમાજમાં રોષ. નિમ્ન સમાજની પબ્લિસિટી મેળવવા માતાજીનો ઉપયોગ થયાનો ગઢવી સમાજનો આરોપ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram