ન્યૂઝરૂમ લાઈવ: રાજ્યમાં નવરાત્રી મામલે નવી ગાઇડ લાઇન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં (State) નવરાત્રી (Navratri) રમાશે કે નહિ તે મામલે રાજ્ય સરકાર નિર્ણય લઇ શકે છે. (New guide line) નવી ગાઈડ લાઇન મામલે સરકાર જાહેરાત કરી શકે છે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. પોરબંદર અને દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. રાજકોટના ઉપલેટામાં ભંગારના ડેલામાં બ્લાસ્ટ થતા પિતા અને પુત્રનું મોત થયું હતું.
Continues below advertisement