ન્યૂઝરૂમ લાઈવ:પીવાનું પાણી-સિંચાઇ માટે સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપાઈ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યમાં વરસાદ ખેંચાયા બાદ ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. સિંચાઇ માટે હવે રાજ્ય સરકાર ગંભીરતાપૂર્વક વિચાર કરી રહી છે. પીવાનું પાણી અને સિંચાઇ વ્યવસ્થા કરવા માટે સિનિયર મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. આર.સી.ફળદુ, કુંવરજી બાવળીયાને આ મામલે જવાબદારી સોપાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News World News Farmer Water Farm RC Faldu Irrigation State Government Responsibility Kunwarji Bawliya ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Live Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Gujarati Senior Minister